વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

સારી અને પૂરતી ઊંઘ મેળવવા અપનાવો આ ટિપ્સ ,સવાર ક્યારે પડી જશે ખબર નહિ પડે

  સારી અને પૂરતી ઊંઘ મેળવવા અપનાવો આ ટિપ્સ સવાર ક્યારે પડી જશે ખબર નહિ પડે | સારી ઊંઘ લેવા માટે શું ઉપાય કરવા જોઈએ | પૂરતી ઊંઘ ન મળવાના કારણ | ઊંઘતા પહેલા આટલું જરૂર કરો

Whatsapp માં જમાનામાં સારી ઊંઘ શું હોય છે એ કહેવત બની ગઈ છે રાત સુધી મોબાઇલ જુઓ અથવા જરૂરી કરતા વધારે સ્કીમ જોવાથી સારી ઊંઘને ખલેલ પહોંચે છે જ્યારે આપણે જાણીએ છીએ કે સારી ઊંઘ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે.


આજના સમયમાં યુવાનોની જીવનશૈલી કંઈક આ પ્રમાણે જોવા મળે છે દિવસ દરમિયાન ફોનનો ઉપયોગ કરવો અને મોડી રાત સુધી ફિલ્મ અને વેબ સિરીઝ જોવી જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા જોવા મળે છે આ સ્થિતિના કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ જોવા મળે છે શરીરને આરામ અને એનર્જી આપવા માટે સાતથી આઠ કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે ઘણા એવા લોકો હોય છે જેમણે રાત્રે જલ્દી ઊંઘ નથી આવતી અથવા તો બિલકુલ ઊંઘ જ નથી આવતી એવામાં ઊંઘ આવે તો પણ વારંવાર ઊંઘમાંથી ઉઠી જવું અથવા સામાન્ય સાવજ સાંભળતા ઊંઘ ઉડી જવી જેવી સમસ્યાઓ જોવા મળે છે આપણી ઊંઘની ખરાબ ગુણવત્તાના કારણે આવું થાય છે યોગ્ય ઊંઘ ન થવાના કારણે આખો દિવસ ચીડિયાપણું જોવા મળે અથવા કામમાં મન ન લાગે તમારી આંખો પર સોજો જોવા મળે અને માથું ભારે લાગવા લાગી જેવી અનેક સંદેશાઓ જોવા મળે છે.

કઈ ઉંમરમાં કેટલી ઊંઘ જરૂરી છે.??

  • સ્લીપ ફાઉન્ડેશનના અનુસાર ન્યુ બોર્ન (0-3મહિને) 14 થી 17 કલાક સૂવું જોઈએ 
  • 4 થી 11 મહિનાના બાળકને ૧૨ થી ૧૫ કલાકની ઊંઘ જરૂરી છે 
  • એક બે વર્ષના બાળકને 11 થી 14 કલાકની ઊંઘ લેવી જોઈએ 
  • ત્રણ થી પાંચ વર્ષના બાળકને 10 થી 13 કલાક 
  • 13 થી 18 વર્ષના બાળકને 24 કલાકમાં આઠથી દસ કલાકની ઊંઘ જરૂર છે 
  • વયસ્ક વ્યક્તિ 7:00 થી 9:00 કલાકે એવું જરૂરી છે

ઊંઘવાનો એક ચોક્કસ સમય નક્કી કરો.

તમને ઊંઘ આવે કે ના આવે પણ એક નક્કી કરેલા સમયે તમારે ફોન લેપટોપ ટીવી અથવા કોઈપણ ગેજેટ્સને તમારાથી દૂર કરો ત્યારબાદ લાઈટ બંધ કરી એકાંતમાં સુવાની કોશિશ કરો તેનાથી તમને ઊંઘ આરામથી આવી જશે આ કર્યા બાદ પણ જો ઊંઘ ના આવે તો તમારે કોઈ મેગેઝીન અથવા બુક વાંચવી પરંતુ એક ચોક્કસ સમયે પથારીમાં ઊંઘવાનો પ્રયત્ન કરવો

વધુ સારી ગુણવત્તાના ગાદલા

તમારી પલંગ ગાદલા અને ઓશીકાની ગુણવત્તા તપાસો કારણ કે આમાંથી કોઈ પણ વસ્તુમાં અસ્વસ્થતા અનુભવાય તો તમને ઊંઘવા તકલીફ થઈ શકે.

કોફી અને ચા નું સેવન ટાળો

સુવા પહેલા ચા કોફીનું સેવન અથવા દારૂનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેની અંદર રહેલા કેફીન અને નિકોટીન તમારી કરે છે.

આરામ કરવાની તકનીકો અપનાવો

સારી ઊંઘ લેવા માટે સુતા પહેલા કોઈ આરામ કરવાની ટેકનીક અપનાવી શકો તેના માટે ધ્યાનમાં બેસવું ઊંડા શ્વાસ લેવા અથવા હળવું સંગીત સાંભળવું જેનાથી બંને શાંતિ મળે

સુતા પહેલા સકારાત્મક વિચારો કરો

સુતા પહેલા કોઈ પણ એવી વાતનો વિચાર ન કરવો જોઈએ જે તમને તકલીફ આપી તેની જગ્યાએ દિવસ દરમિયાન થયેલ સારી વાતોને યાદ કરવી જોઈએ જેના કારણે તમારું મન હળવું થઈ શકે

લાઈટ બંધ કરો

ઊંઘવાના થોડા સમય પહેલા ઘરની બધી લાઇટ બંધ કરી દો પ્રકાશનું ઓછુંસ્તર મેટાબોલિઝમ બનવાનું સંકેત આપે છે આ હાર્મોન્સ માટે જવાબદાર હોય છે

નોંધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ જરૂર લો

Post a Comment