શિયાળાની સિઝનમાં ઉઘાડા પગે ઘાસ પર ચાલવાના ફાયદા જાણી લો
નાનપણથી જ તમે સાંભળ્યું હશે કે શિયાળામાં વહેલી સવારે ઘાસ પર ચાલવાથી સ્વાસ્થ્ય માટે ઘણા અદભુત થાય છે સવારના સમયમાં પાર્કમાં ઘણા લોકો આવું કરતા પણ જોઈ શકાય છે ઘણા લોકો તેને આંખોની રોશની માટે સારું માને છે ત્યારે ઘણા લોકો માને છે કે તે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ અંગે લોકોના અલગ અલગ મંતવ્યો છે શિયાળાની ઋતુમાં ખુલાસ પર જ ટીંબા જમા થાય છે જેના કારણે ચાલુ વધુ ફાયદા કારક મારવામાં આવે છે હવે સવાલ એ થાય છે કે શું સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી ખરેખર સ્વાસ્થ્ય લાભ થાય છે શું કહે છે અને તેઓ દર્દીઓને આવી સલાહ આપે છે ચાલો ડોક્ટર પાસે જાણીએ
ડોક્ટરના જણાવ્યા અનુસાર સવારે ચાલુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ ચાલવું જોઈએ આમ કરવાથી તમારી શક્તિ મજબૂત બને અને રોગોથી રક્ષણ મળશે જો જો આપણે ઘાસ પર ઉઘાડા પગે ચાલવાની વાત કરીએ તો તેને એક નેચરોપેથી ગણી શકાય આવું કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તેની પાછળ રિફલેક્સોલોજી હોઈ શકે છે આનો અર્થ એ છે કે જ્યારે વિકાસ પર ખુલ્લા પગે ચાલુ છે ત્યારે તમારા પગના તળિયાની ચેતાત પર દબાણ આવે છે જે અંગની કામગીરીમાં સુધારો કરી શકે છે જો કે શિયાળામાં સૂર્યપ્રકાશના સંપર્કમાં આવ્યા પછી આવું કરવામાં આવે તો શરીરને વિટામિન ડી પણ મળી શકે છે
શિયાળામાં વહેલી સવારે ઘાસ પર ચાલવાથી સ્વાસ્થ્ય માટે ઘણા અદભુત ફાયદા થાય છે ઘણા લોકોને તેને આંખોની રોશની માટે સારું માને છે તો ઘણા કહે છે કે બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
આંખોની દ્રષ્ટિ સુધરે છે
રિપ્લેક્સ લોજી પોઇન્ટ છે જે આંખો સહિતના શરીરના ઘણા ભાગો સાથે જોડાયેલા છે ઉઘાડ પગલું ચાલવાથી પ્રથમ બીજા અને ત્રીજા અંગૂઠા પર દબાણ આવે છે તે દ્રષ્ટિ માટે મુખ્ય રિફ્લેક્શનોલોજી પોઇન્ટ છે તેમના દબાણથી આંખોની રોશની સુધરે છે આ સિવાય કાચનો લીલો રંગ જોઈને પણ આંખોને આરામ મળે છે
સારી ઊંઘ આપવામાં મદદ કરશે
જો તમારે રાત્રે સુવા માટે ઊંઘની દવા લેવી હોય તો તમારે દરરોજ કાચ પર ખુલ્લા પગે ચાલવું જોઈએ તે 24 કલાકના ચક્રને અનુસૂરતા તમારા શારીરિક માનસિક અને વર્તક ફેરફારોને સુધારે છે.આ તમને તંદુરસ્ત ઉમ જાળવવામાં મદદ કરે છે આ સિવાય કુદરત સાથે શારીરિક સંબંધ રાખવાથી ક્વોટિસોલ નામના ટ્રેસ વર્મોન્ટના ઘટાડો થાય છે જે ગાઢ ઊંઘને પ્રોત્સાહન આપે છે
તળાવ અને ચિંતા દૂર થાય છે
લીલા ઘાસ અને તેના પર પડતા સૂર્યપ્રકાશ પર ખુલ્લા પગે ચાલવાથી મન શાંત રહે છે આવા વાતાવરણમાં તમારા દિવસની શરૂઆત કરવાથી તમે દિવસ પર તાજગી અનુભવશો અને તણાવવાની ચિંતાથી દૂર રહી શકશો આ સિવાય તમારા પગનેતા જેવા મળશે અને તમારો બધો થાક અને શરીરનો દુખાવો દૂર થઈ શકશે આનાથી તમે આખો દિવસ સક્રિય રહેશો
માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી
તમે જેટલા વધુ પ્રકૃતિ સાથે જોડાયેલા રહેશો તેટલું તમારું હૃદય અને મન વધુ શાંત રહેશે તમે તણાવવાની હતાશાથી દૂર રહેશું ખાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરશે આ સિવાય તમારો સ્વભાવ પણ નરમ રહેશે પ્રકૃતિ વચ્ચે બેસવું અને ચાલુ તમને રોગોથી દૂર રાખશે ડાયાબિટીસ જેવી બીમારીથી દર્દીઓને ડોક્ટરો વારંવાર ઘાસ પર ખુલ્લા પગે ચાલવાની સલાહ આપે છે
હાઈ બીપી
આઈ બ્લડપ્રેશર ના દર્દીઓ દરરોજ એક કલાક સ્વચ્છ વાતાવરણમાં બેસીને અને જાકડવાળા લીલા ઘાસ પર થોડો સમય ખુલ્લા પગે ચાલવાથી લાભ મળે છે
એરોબિક કસરત
આલવું એ પણ એક એરોબિક કસરત છે જે લોહીમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે શરીરને ડીટોક્ષ કરવાથી સાથે સાથે તે ફેફસાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે ચાલતી વખતે વધુ સારી રીતે અને ઊંડા શ્વાસ લેવાથી ફેફસાના રોગ પણ દૂર થાય છે
નોંધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ જરૂર લો