વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

વધુ પડતો ફોનનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો આંખોને થઈ શકે છે ભયંકર નુકસાન

વધુ પડતો ફોનનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો આંખોને થઈ શકે છે ભયંકર નુકસાન

આખું આપણા શરીરના સૌથી નજીક અંગોમાંથી એક છે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા ની સાથે જ તેને બ્લુ સ્ક્રીન ખરાબ થઈ જાય છે સ્વાસ્થ્ય નિષ્ણાતો સ્માર્ટફોનની આડ અસરો વિશે પણ ચેતવણી આપે છે કારણ કે તેનાથી સંબંધિત સમસ્યાઓ એકદમ ગંભીર છે કામના બહાને કે એન્ટરટેનમેન્ટ માટે આપણે મોબાઇલની સ્કિનમાં રચાપચા હોય છે તેથી અમુક કલાકો પૂરતો જ મોબાઈલ યુઝ કરવાની આદત પાડવી જોઈએ નિષ્ણાતોના મતે ફોન સ્ક્રીન સાથે વધુ પડતા સંપર્કમાં રહેવું જોખમોથી ભરપૂર છે જેથી કારણે બાળકોમાં ગ્લુકોમાની બીમારી ઝડપથી વધી રહી છે




જો તમે દિવસ પર મોબાઇલ ચાલ્યા કરો છો તો ચેતી જજો કારણકે આદત તમારી આંખોની રોશની સિમિલ પણ શકે છે હેલ્થ એક્સપર્ટ પણ સ્માર્ટફોનના સાઈડ ઈફેક્ટ બાબતે ચેતવણી આપતા રહે છે કારણ કે તેના સાથે સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે

માનસિક સ્વાસ્થ્ય પર અસર

સ્માર્ટફોન પર વિડીયો ગેમ્સ અને અન્ય એપ્સનું વધુ પડતો ઉપયોગ બાળકોમાં તણાવવાની ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે આ સિવાય ઘણા ઓનલાઈન અભ્યાસ દર્શાવી છે કે સેલફોન વિવિધ પ્રકારની કીટકો અને વાયરસ નું ઘર છે વાયરસ સેલફોન દ્વારા તમારી ત્વચાના સંપર્કમાં આવે છે તમારે ઓછામાં ઓછી સાત થી આઠ કલાકની ૧૯ જરૂર છે પરંતુ સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગથી મોટાભાગના લોકોમાં અનિદ્રાની સમસ્યા થઈ શકે છે આ સિવાય મોબાઇલ પર આઈ પ્રોટેક્શન પર લગાવો જેથી આંખોને તેના નુકસાનથી બચાવી શકાય

સૂવાના એક કલાક પહેલા ફોન છોડી દેવો

એક્સપર્ટ અનુસાર રાત્રિમાં સૂવાના આશરે એક કલાક પહેલા સ્ક્રીનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ આ સિવાય નોટિફિકેશન મેનેજ કરવી જેથી વારંવાર ફોન આવે ત્યારે આપણું ધ્યાન ફોન તરફ ન જાય મોબાઈલ પર આઈ પ્રોટેક્શન કરાવવું જોઈએ જેથી આંખોને નુકસાન થી બચાવી શકાય

ફોકસ કરવામાં મુશ્કેલી

હેલ્થ એક્સપર્ટ અનુસાર સ્માર્ટફોનની આભાસી દુનિયા મગજને વિચલિત કરી શકે છે તે મગજ પર ખોટી અસર કરે છે જેના લીધે બ્રહ્મની સ્થિતિ પેદા થવા લાગે છે જે બાળકો વધુ સમય સુધીમાં મોબાઇલનો ઉપયોગ કરે છે તેમને ભણતર પર ફોકસ કરવામાં મુશ્કેલ થાય છે

સ્માર્ટફોન થી આંખોને બચાવવી

સ્ક્રીનમાંથી નીકળતી બ્લ્યુ લાઈટ આંખો માટે જોખમી છે મોબાઈલ ફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આંખોની રોશની પર નકારાત્મક અસર પડે છે જેના કારણે આખો ડ્રાય થવાની સમસ્યા થઈ શકે છે તમારી આદત ગગ્લુકોમાં નું જોખમ પણ વધારી શકે છે જે અંધત્વનું કારણ પણ બની શકે છે

WHO ની સલાહ

2019 માં who એ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવા પર ભાર મૂક્યો હતો who ના જણાવ્યા પ્રમાણે બે થી પાંચ વર્ષના બાળકને દિવસમાં એક કલાકથી વધારે સમય સુધી ગેજેટ્સના ઉપયોગની પરમિશન ના આપવી જોઈએ 2019 માં બ્રિટનના 2000 પરિવારો પર થયેલા સર્વે પ્રમાણે બાળકો સરેરાશ એક અઠવાડિયામાં 23 કલાક સ્ક્રીન પર પસાર કરે છે કોરોના કાળમાં થયેલી સ્ટડી પ્રમાણે લોકડાઉન દરમિયાન લોકોનો સ્કીમ ટાઈમ વધી ગયો છે

માયોપીયા ની સમસ્યા ગંભીર

સંશોધક rupees જણાવે છે કે માયોપીયાની સમસ્યા ઝડપથી વધી રહી છે પ્રમાણે માત્ર યુવાનો જ નહીં બાળકો પણ ગેજેટ નો વધારે ઉપયોગ કરી રહ્યા છે સ્કૂલ બંધ હોવાને કારણે સ્થિતિ વધુ બગડી રહી છે

માયોપિયા ના લક્ષણો

કોમર્સ રેસ પાણી આવું જેવી સમસ્યા થાય તો થઈ જાઓ આ તમામ લક્ષણો ડિજિટલ ના છે લાંબા સમય સુધી આવી સ્થિતિ રહે છે તો માથાનો દુખાવો ઉલટી અને ચીડીયા પણ જેવી સમસ્યા સર્જાય છે કેટલાક લોકોમાં ચક્કર આવવા સાથે આંખોના ફોકસમાં તકલીફ પડે એક જ વસ્તુના બે પ્રતિબિંબ દેખાવા જેવા લક્ષણો પણ જોવા મળે છે

નોંધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ જરૂર લો

Post a Comment