વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

રોજ આ છોડના પાન ચાવીને ખાઓ પથરી જડમૂળથી મટી જશે

રોજ આ છોડના પાન ચાવીને ખાઓ પથરી જડમૂળથી મટી જશે | પથરવેલ ના પાન | પથરીની દેશી દવા | પથરપાની છોડ | પથરવેલનો છોડ

પથરીની સમયસર આજના સમયમાં ઘણા લોકોને થાય છે જે ખાવા પીવાની સમસાના લીધે થાય છે આ રોગ કોઈપણ વ્યક્તિને થાય છે આ રોગમાં મોટેભાગે 30 થી 60 વર્ષની ઉંમરના લોકોને વધુ જોવા મળે છે જે આ રોગમાં ખૂબ જ દુખાવો થાય છે આ રોગની સારવાર સમયસર ન કરવામાં આવે તો ભયંકર બીમારીઓ થાય છે પથરી એટલે કિડની અને મૂત્રમાર્ગમાં જમા થતો એક પ્રકારનું ક્ષાર છે આ પતરી હતી બારીકથી લઈને ટેનિસના બોલ જેવી થઈ શકે છે પથરી જ્યારે હલન અનુભવે ત્યારે દુખાવો થાય છે


કેમ થાય છે પથરી..??

ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે કિડની પર અસર થાય છે જેના કારણે કિડની સંબંધીત અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે કિડની સ્ટોન પણ એમાંથી એક છે ડોક્ટરોના મત મતે કિડનીમાં પથરી થવાનું કારણ કેલ્શિયમ સોડિયમ અને અન્ય મિનરલનું એક સાથે એક્સપોઝર છે મોટાભાગના લોકો કિડનીના પથરીના લક્ષણોને ઓળખતા નથી અને તેને ગેસ અથવા પાચન તરીકે અવગણે છે પરંતુ આ લક્ષણ જાણવા જરૂરી છે

પથરી ના લક્ષણો.

  • પીઠ પેટ કમરની આસપાસ દુખાવો
  • તમને તમારા પેટ અને પેટમાં ભારે દુખાવો થઈ શકે છે તેને ગેસના  દુખાવો તરીકે અવગણશો નહીં
  • ઉબકા આવવાની સમસ્યા રહે છે અને વારંવાર ઊલટીની ફરિયાદ રહે છે
  • પેશાબમાં ઇન્ફેક્શન અને પેશાબમાં બળતરા થઈ શકે છે
  • વધુ તાપ પણ આવી શકે છે અને અચાનક પરસેવો પણ થાય છે
  • ભૂખ ન લાગવી એ પણ કિડની પથરી ની નિશાની છે

 આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ પથ્થર વેલની આ છોડના પત્તા ખાવાથી શરીરમાં કેટલાય રોગમાંથી મુક્તિ મળે છે કેટલા એ રોગો આવે પથ્થર વેલ નો છોડ ઘરે લગાવી રહ્યા છે


👉 પાણા ફાડ કે પથ્થર ફાડ હિન્દીમાં પથ્થર ચટ્ટા એક પ્રકારનો છોડ છે જે કિડનીમાં પથરી ની સમસ્યાને દૂર કરે છે. આયુર્વેદમાં ભસ્મપત્રી પાષાણ ભેદી અને પુટી ના નામે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ છોડને પર્ણ બીજના નામે પણ ઓળખવામાં આવે છે કારણ કે સામાન્ય રીતે આપણે કઈ વસ્તુ જમીનમાં ઉગાડવી હોય તો તમારે બીજ જોઈએ છે અથવા તો તમારે કોઈ નાનો મૂળ વાળો છોડ જોઈએ પરંતુ આ છોડનું પાંદડું જો જમીન પર વાવો તો સરળતાથી તે ઊંઘી જશે. તેનો સ્વાદ પણ ખાવામાં ખાટો અને નમકીન હોય છે સ્વાદમાં પણ અન્ય છોડની તુલનામાં સ્વાદિષ્ટ હોય છે કુદરતી રીતે આ છોડ પથ્થરમાંથી પણ ઉગતો હોય તેમ કહેવાય છે એટલે તે પથ્થર ફાડવાની ક્ષમતા ધરાવે છે.👉ખાસ કરીને આ છોડ પથરી દૂર કરવા માટે વપરાય છે જે લોકોને કિડનીમાં તથા પિતાશયમાં પતરી હોય તેમણે આ છોડના પાંદડા નું સેવન કરવું જોઈએ પથરીને તોડીને જળ મૂળમાંથી બહાર કાઢે છે માટે જ આ છોડને પથરીનાશક પણ કહી શકાય પથરી સિવાય અન્ય સમસ્યામાં પણ લાભદાય છે પરંતુ મિત્રો આ છોડનું એક યોગ્ય માત્રામાં સેવન કરવું ખૂબ જ જરૂરી છે જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો એક પ્રકારની આદત બની જાય છે. આપણા શરીર માટે તેથી યોગ્ય રીતે સેવન કરવું ખૂબ જ આવશ્યક બની જાય છે.

👉સામાન્ય રીતે દરરોજ ત્રણથી ચાર પત્તા હુંફાળા પાણી સાથે સેવન કરશો તો તેનાથી શરીરની અંદર પથરી નીકળી જાય છે જો કોઈને પેશાબ ઓછો આવી રહ્યો છે અને પથરી બની રહી છે તો આ છોડ તેને ખતમ કરી દેશે આ હૃદય માટે પણ આ પાન લાભદાયી છે લોહીને યોગ્ય રાખવાનું કામ પણ તે કરે છે

👉આ પથ્થર વેલ નું એક પાન બે ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળો જ્યારે પાણી અડધો ગ્લાસ થઈ જાય તો તેને ચાલીને પી શકો છો. 

આ ખાટા હોય છે આ પાંદડા નું સેવન ચાલુ હોય તે સમયગાળામાં બસમાં ત્રણથી પાંચ લીટર જેટલું પાણી પીવું અને જ્યારે તમને પેશાબ લાગે તેવા સમયે પેશાબ કરતા રહો આ પાંદડામાં તમે લીંબુનો રસ નાખીને અને તેનો રસ કાઢીને પણ તમે સેવન કરી શકો છો

 નોંધ :આ આર્ટીકલ માં આપેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે કોઈપણ સલાહ સૂચન પર અમલ કરતાં પહેલાં ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરો.

1 comment

  1. Excellent