વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
Posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક જાહેરાત બહાર પાડવામાં આવેલ જેમાં સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024 ની કુલ 612 જગ્યાઓ માટે ભરતી કરવાની થાય છે તેવું જણાવવામાં આવેલ છે આ અંગેની નોટિફિકેશન વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 15 4 2024 ના રોજ ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે ઉમેદવારો આ ભરતી સંબંધી તમામ જાણકારી જેવી કે શૈક્ષણિક લાયકાત જગ્યા પગાર ધોરણ ભય મર્યાદા નીચે વાંચી શકે છે.


અમદાવાદ મહાનગરપાલિકા સહાયક જુનિયર ક્લાર્ક ભરતી 2024
  • ભરતી બોર્ડ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
  • પોસ્ટનું નામ:સહાયક જુનિયર ક્લાર્ક 
  • કુલ જગ્યાઓ:612 જગ્યાઓ 
  • અરજી કરવાની અંતિમ તારીખ:15 4 2024
  •  અરજી નો પ્રકાર :ઓનલાઈન 
  • ઓફિસિયલ સાઇટ : Ahmedabadcity.gov.in
 અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024

 શૈક્ષણિક લાયકાત

 કોઈપણ માન્ય વિદ્યા શાખા ના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ

પગાર ધોરણ 

હાલ ફિક્સ ₹26,000 ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ વય મર્યાદા 33 વર્ષથી વધુ નહીં સિવાય કે અમદાવાદ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હોય.

અરજી ફી 

બિન અનામત વર્ગ(દિવ્યાંગ જન સિવાયના )ઉમેદવારો 500 રૂપિયા તથા આ.ન.વ  સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ (દિવ્યાંગજન સિવાયના) ઉમેદવારોએ 250 રૂપિયા ઓનલાઈન તારીખ 25 /4 /2024 સુધીમાં ભરવાના રહેશે દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં

અમદાવાદ મહાનગર પાલિકા ભરતી 2024 મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિયલ નોટિફિકેશન: અહીંયા ક્લિક કરો 

ઓનલાઇન અરજી કરો: અહીંયા ક્લિક કરો

Whatsapp ગ્રુપમાં જોડાવો: અહીંયા ક્લિક કરો

અમદાવાદ મહાનગર પાલિકા ભરતી 2024 સહાયક જુનિયર ક્લાર્ક ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની ઓફિશિયલ લિંક કઈ છે

સહાયક જુનિયર ક્લાર્ક ભરતી માટેની ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ લિંક Ahmedabadcity.gov.in છે

Post a Comment